<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગુજરાતમાં ત્રીજા ક્રમાંક આવતા રાજકોટ યાર્ડના ચેરમેન સેક્રેટરીનું સન્માન કરાયુ

રાજકોટ : સમગ્ર ગુજરાત રાજયમાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ દરમ્યાન કુલ આવકની દ્રષ્ટીઍ રાજયની રર૦ બજાર સમિતિમાંથી રાજકોટ માર્કેટ યાર્ડઍ ત્રીજા નંબરનું સ્થાન મેળવેલ, તે બદલ ગુજરાત નિયંત્રીત બજાર  સંઘ અમદાવાદ દ્વારા ચેરમેન જયેશભાઇ બોઘરા તથા સેક્રેટરી બી. આર. તેજાણીનું સન્માન કરવામાં આવેલ. આ તકે બજાર સમિતિ રાજકોટના ડીરેકટર શ્રીઅો રજનીશભાઇ તેમજ સંદીપભાઇ પણ ઉપસ્થિત રહ્ના હતાં.

(4:30 PM IST)