News of Tuesday, 18th June 2024
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાના કાર્યકાળને વધુ એક વર્ષના સમયગાળા માટે લંબાવાયો

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના પૂર્વ વાઇસ ચાન્સેલર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત વૈદ્ય શ્રી રાજેશ કોટેચા દિલ્હીમાં જ રહેશે. કેન્દ્રના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય શ્રી રાજેશ કોટેચાના કાર્યકાળને વધુ એક વર્ષના સમયગાળા માટે મંજૂરી આપવામાં આવી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
