News of Wednesday, 19th June 2024
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 7500 જેટલી નવી ભરતી કરાશે.
સરકારે કહ્યું- ટાટ અને ટેટની પરીક્ષા એ નોકરી આપવાની નથી, પરંતુ યોગ્યતા કસોટી હાંસલ કરવા માટેની પરીક્ષા છે

ગાંધીનગર : ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ટાટ અને ટેટની પરીક્ષા એ નોકરી આપવાની નથી, પરંતુ યોગ્યતા કસોટી હાંસલ કરવા માટેની પરીક્ષા છે. ટાટ 1 અને ટાટ 2 માં ભરતી કરવાનો નિર્ણય કરતા સરકારે જાહેર કર્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 7500 જેટલી નવી ભરતી કરાશે. આગામી 3 માસમાં ભરતી કરવામાં આવશે. ટાટ 1 ,ટાટ 2 માં ભરતીની હાલ ચર્ચા કરીને યોગ્ય નિયમ નક્કી કરીને ભરતી થશે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
