તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 20th June 2024
પાવાગઢના જુના ઢીકવા ગામે પિતાએ પુત્રના છાતીનાં ભાગે છરીના ઘા ઝીંકી રહેશી નાખ્યો
ઘરની છત રિપેર કરવા ન જેવી બાબતે પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો : આરોપી પિતા ઠાકોરસિંહ પરમારની ધરપકડ

પાવાગઢના જુના ઢીકવા ગામે ઘરની છત રિપેર કરવા ન જેવી બાબતે પિતા-પુત્રમાં તકરાર થઈ હતી. ઘરની છત ઉપર પતરા મૂકવાની બાબતે પિતા - પુત્ર વચ્ચે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રના છાતીનાં ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતાર્યો હતો. પાવાગઢ પોલીસે આરોપી પિતા ઠાકોરસિંહ પરમારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
