<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજ્યના 30 જેટલા મામલતદાર કક્ષાના ક્લાસ-2 અધિકારીઓની બદલી

રાજકોટના એચ,એલ,ચૌહાણ ,જૂનાગઢના પૌલભાઈ ખ્રિસ્તી,જામનગરના બી,ટી,સવસાણી .દેવભૂમિ દ્વારકાના બી,વી,ચાવડા મોરબીના જે,એસ,સિંધી,સુરેન્દ્રનગરમાં હરેશ ભીમસીવડા સહિતની બદલીના હુકમ

રાજ્યના 30 જેટલા મામલતદાર કક્ષાના ક્લાસ-2 અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં રાજકોટના એચ,એલ,ચૌહાણ ,જૂનાગઢના પૌલભાઈ ખ્રિસ્તી,જામનગરના બી,ટી,સવસાણી .દેવભૂમિ દ્વારકાના બી,વી,ચાવડા મોરબીના જે,એસ,સિંધી,સુરેન્દ્રનગરમાં હરેશ ભીમસીવડા સહિતની બદલીના હુકમ થયા છે

રાજ્યના 30 જેટલા મામલતદાર કક્ષાના ક્લાસ-2 અધિકારીઓની બદલીના હુકમ થયા છે જેની યાદી આ મુજબ છે

 

(9:51 PM IST)