<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અમદાવાદ રથયાત્રા: રથયાત્રામાં 30 હજાર કિલો મગનો પ્રસાદ નગરજનોને વહેચાશે, 500 કિલો જાંબુ, 500 કીલો કેરી, 400 કીલો કાકડીનો પ્રસાદ આયોજન

30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બન્‍યા


અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147માં રથયાત્રા, રથયાત્રામાં 30 હજાર કિલો મગનો પ્રસાદ નગરજનોને વહેચાશે, 500 કિલો જાંબુ, 500 કીલો કેરી, 400 કીલો કાકડીનો પ્રસાદ, વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજીની મંગળા આરતી થઈ હતી. , મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147માં રથયાત્રા, ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે, 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, સાથે જોડાયા હતા.
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147માં રથયાત્રા, ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર  ફરી રહી છે.  18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બન્‍યા હતા. , 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા.

(11:29 AM IST)