News of Friday, 12th July 2024
મહેસુલ વિભાગમાં બદલીનો ગંજીપો ચીપાયો :રાજ્યના 24 જેટલા મામલતદારોની બદલી : જુઓ સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ: મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 24 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે
મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 24 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે
નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં ફરજ બજાવતા 2 અધિકારીઓને મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
જુઓ સંપૂર્ણ યાદી જેની મામલતદાર વર્ગ-2 સંવર્ગમાંથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે.

(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
