News of Friday, 26th July 2024
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર ને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂક માટે નોટિફિકેશન જાહેર

રાજકોટ તા.૨૬ : ગુજરાતમાં રાજ્ય સરકારે માહિતી આયોગ માં મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂકના નોટીફિકેશન જારી કર્યા છે.
રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે.માહિતી કમિશનરો તરીકે નિખિલ ભટ્ટ, મનોજ પટેલ અને સુબ્રમણ્યમ આર ઐયર ની નિયુક્તિ કરવામાં આવી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
