News of Friday, 26th July 2024
અંબાજીમાં ગબ્બર ખાતે રોપ-વે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચાર દિવસ માટે બંધ રહેશે.
રોપવેને મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રખાશે :આ ચાર દિવસ ભાવિક ભક્તો, ગબ્બરના પગથિયા ચઢીને પગપાળા ગબ્બર ઉપર જઈ શકશે

બનાસકાંઠાના અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ રોપ-વે ચાર દિવસ માટે બંધ રહેશે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ વેની સેવાઓ બંધ રહેશે. ગબ્બર રોપવેને મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસ ભાવિક ભક્તો, ગબ્બરના પગથિયા ચઢીને પગપાળા ગબ્બર ઉપર જઈ શકશે. ત્રીજી ઓગસ્ટથી રોપ વેની સેવાઓ ફરીવાર રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
