તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Sunday, 28th July 2024
SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા અન્ય સંતોની પ્રેરણાથી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ચાંદ્રાયણ વ્રત તથા ધારણા પારણા વ્રતમાં જોડાયા
ભગવાન શ્રી સ્વામિનારાયમની આજ્ઞાથી તેમજ ભગવત પ્રસન્નાર્થે SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીતથા અન્ય સંતોની પ્રેરણાથી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના

ઋષિકુમારો ચાંદ્રાયણ વ્રત તથા ધારણા પારણા વ્રતમાં જોડાયા
ચાંદ્રાયણ વ્રતમાં ચંદ્રની કળાની જેમ કોળિયા લેવાના હોય છે. છેલ્લે ઉપવાસ કરવાનો હોય છે જયારે ધારણા પારણામાં એક દિવસ ઉપવાસ અને બીજે દિવસે પારણું કરવાનું હોય છે જે એક માસસુધી કરવાનું હોય છે.
ચાંદ્રાયણ વ્રતમાંજોડાતા ઋષિકુમારો 1.જોષી મીત 2.ભટ્ટ પ્રશિલ3.જાનીપાર્થ 4.ત્રિવેદી ધૈર્ય 5.ભટ્ટ કેવલ
6.ભટ્ટ દિવ્યેશ 7.જોષી કુલદીપ 8વાસને ઉત્સવ 9સુરતિ પ્રશાંત10 .ત્રિવેદી શ્લોક
ધારણા પારણા વ્રતમા જોડાતા ઋષિકુમારો 1. 1.ત્રિવેદી સત્યમ 2.ઠાકર જેનિક 3. ઠાકર ઉમગ 4.પંડ્યા દિવ્યમ 5.ભટ્ટ વિરાજ 6.ભટ્ટ પ્રનિલ 7. .ત્રિવેદી કર્તવ્ય8 ભટ્ટ અજય 9 મહેતા જેનિસ10 તિવારી સુમોદ 11 રાવલ જેનિસ પયોવ્રત જોડાતા 1. વિશાલ ભગત
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
