તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Monday, 29th July 2024
૩૧મીએ નિવૃત્ત થતા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ અને સુભાષ ત્રિવેદી સહિત ૧૧૦ અધિકારી સ્ટાફનું કાલે (૩૦)મીએ એવોર્ડથી વિભૂષિત કરાશે
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયા, ભકિતનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, રાજકોટ એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ, રાજકોટ જેમની અભ્યાસ ભૂમિ રહી છે તેવા સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જયરાજસિંહ ઝાલા વિગેરેને ડીજીપી દ્વારા વિશેષ ડિસ્ક દ્વારા સન્માનિત કરાશે

રાજકોટ તા. ર૯ : રાજ્ય પોલીસ તંત્રમાં ઉત્કળષ્ટ કામગીરી બજાવનાર સિનિયર આઇપીએસ થી જીપીએસ કેડરના પોલીસ ઇન્સ્પેકટર લેવલના અધિકારીઓને ડીજીપી કોમોન્ડેશન ડિસ્ક દ્વારા કાલે કરાઈ ખાતે ૧૧૦ અધિકારીઓની બહુમાન થવાનું છે , તેમાં જેમની નિવળત્તિ આડે સન્માન બાદ એક દિવસ બાકી રહેનાર છે તેવા આઇબી વડા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, અને સીઆઈડી ક્રાઈમનાં એડિશનલ ડીજી અને રાજકોટની અરેરાટીભરી ગેમઝોન કરૂંણાતિકાનાં અધ્યક્ષ સુભાષ ત્રિવેદીની પસંદગી કરી, નિવળત્તિ પછી તુરંત એક્ષ્ટેંશન મળે કે નિવળત્તિ પછી કોઈ સ્થાન પર સેવા લેવાના દિલ્હીના નિર્ણય ભલે પેન્ડીંગ હોય પરંતુ ગુજરાત કેડરનાં આ અધિકારીઓને એવોર્ડથી વિભૂષિત કરવામાં આવનાર છે.
આ એવોર્ડમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયા, ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુર ધ્વજસિહ.સરવૈયા, રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કળષ્ણ કુમાર સિહ ગોહિલ સાથે રાજકોટ જ જેમની અભ્યાસ ભૂમિ રહી છે તેવા સુરત ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જયરાજસિંહ ઝાલા વિગેરેનો સમાવેશ છે. જે નીચે આપેલ લિસ્ટ પ્રમાણે છે.
ડી.જી.પી કેમન્ડેશન ડીસ્ક-ર૦ર૩ કમિટીમાં પસંદ થયેલ પોલીસ અધિકારીઓ/ પોલીસ કર્મચારીઓની યાદી આ મુજબ છે.
૧. શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ- અધિક પોલીસ મહાનિર્દેશક
ર. શ્રી સુભાષ ત્રીવેદી- અધિક પોલીસ મહાનિર્દેશક
૩. શ્રીમતી રૂપલ સોલંકી- પોલીસ અધિક્ષક
૪. શ્રી નિરજા ગોટરૂ- અધિક પોલીસ મહાનિર્દેશક
પ. શ્રી પી.એલ.માલ- પોલીસ મહાનિરીક્ષક
૬. શ્રી પરીક્ષિતા રાઠોડ- નાયબ પોલીસ મહાનિરીક્ષક
૭. શ્રીમતી શ્વેતા માળી- નાયબ પોલીસ મહાનિરીક્ષક
૮. શ્રી દિપક મેઘાણી- નાયબ પોલીસ મહાનિરીક્ષક
૯. શ્રી કરણરાજ વાઘેલા- પોલીસ અધિક્ષક
૧૦. શ્રી રવિ સૈની- પોલીસ અધિક્ષક
૧૧. શ્રી મયુર પાટીલ- પોલીસ અધિક્ષક
૧૨. શ્રી એસ.આર.ઓડેદરા- પોલીસ અધિક્ષક
૧૩. શ્રી એન્ડુસ મેકવાન- પોલીસ અધિક્ષક
૧૪. શ્રી રવિરાજસિંહ એસ. જાડેજા- પોલીસ અધિક્ષક
૧૫. મુકેશકુમાર એન. પટેલ- પોલીસ અધિક્ષક
૧૬. શ્રીમતી કોમલ વ્યાસ- પોલીસ અધિક્ષક
૧૭. શ્રી મુકેશ જગદિશચંદ્ર સોલંકી- નાયબ પોલીસ અધિક્ષક
૧૮. શ્રી સુનિલકુમાર ગંગાધરરાવ પાટીલ- નાયબ પોલીસ અધિક્ષક
૧૯. શ્રી વિરભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા- નાયબ પોલીસ અધિક્ષક
૨૦. શ્રી હરપાલસિંહ અજીતસિંહ રાઠોડ- નાયબ પોલીસ અધિક્ષક
૨૧. શ્રી લખધીરસિંહ બાબુભા ઝાલા- નાયબ પોલીસ અધિક્ષક
૨૨. શ્રી મહાવિરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા- નાયબ પોલીસ અધિક્ષક
૨૩. શ્રી કળષ્ણકુમારસિંહ ગોહિલ- નાયબ પોલીસ અધિક્ષક
૨૪. શ્રી કિશોરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા- નાયબ પોલીસ અધિક્ષક
૨૫. શ્રી દિગ્વીજયસિંહ વિરેન્દ્રસિંહ રાણા- નાયબ પોલીસ અધિક્ષક
૨૬. શ્રી વિનોદસિંહ રામપ્રસાદ ખેંગાર - નાયબ પોલીસ અધિક્ષક
૨૭. શ્રી ભરત ભુપતભાઇ બસીયા - નાયબ પોલીસ અધિક્ષક
૨૮. શ્રી અજય જીતેન્દ્રભાઈ તળાજીયા- હથિ.નાયબ પોલીસ અધિક્ષક
૨૯. શ્રી કિર્તિદેવસિંહ મુળરાજસિંહ ઝાલા- હથિ,નાયબ પોલીસ અધિક્ષક
૩૦. શ્રી રામસિંહ ગુલાબસિંહ - પોલીસ ઇન્સ્પેકટર
૩૧. શ્રી નિલેશકુમાર અભેરાજભાઈ ચૌધરી- પોલીસ ઇન્સ્પેક્ટર
૩૨. શ્રી કિરણકુમાર ઈશ્વરલાલ મોદી- પોલીસ ઇન્સ્પેકટર
૩૩. શ્રી જયરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા- પોલીસ ઇન્સ્પેકટર
૩૪. શ્રી સંજયકુમાર નાનજીભાઇ પરમાર- પોલીસ ઇન્સ્પેકટર
૩૫. શ્રી મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા- પોલીસ ઇન્સ્પેકટર
૩૬. શ્રી નરેશકુમાર લીલાભાઇ દેસાઇ- પોલીસ ઇન્સ્પેકટર
૩૭. શ્રી ભરતકુમાર બાબુભાઇ ગોયલ- પોલીસ ઇન્સ્પેકટર
૩૮. શ્રી વિનોદકુમાર વિજાભાઇ ભોલા- પોલીસ ઇન્સ્પેક્ટર
૩૯. શ્રી હાર્દીકસિંહ પવનસંગ પરમાર -પોલીસ ઇન્સ્પેકટર
૪૦. શ્રી દિવાનસિંહ ભગવાનભાઈ વાળા- પોલીસ ઇન્સ્પેકટર
૪૧. શ્રી કુમારપાલસિંહ કરણસિંહ ગોહિલ- પોલીસ ઇન્સ્પેકટર
૪ર. શ્રી તસલીમહૈદર સમીમહેદર રીઝવી- પોલીસ ઇન્સ્પેકટર
૪૩. શ્રી ભાવેશકુમાર રામજીભાઇ રબારી- પોલીસ ઇન્સ્પેકટર
૪૪. શ્રી જતીન જગદીશભાઇ પટેલ- પોલીસ ઇન્સ્પેકટર
૪પ. શ્રી વેરશીભાઇ ભીખાભાઇ આલ - પોલીસ ઇન્સ્પેકટર
૪૬. શ્રી ભાવિકદાન ગોવિંદદાન ઈશરાણી -પોલીસ ઇન્સ્પેકટર
૪૭. શ્રી ચંદ્રશ વિરજી નાયબ-પોલીસ ઇન્સ્પેકટર
૪૮. શ્રી રાકેશ અંબાલાલ પટેલ-પોલીસ ઇન્સ્પેકટર
૪૯. શ્રી આનંદકુમાર પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટ-પોલીસ ઇન્સ્પેકટર
પ૦. શ્રી મયુરકુમાર પ્રવિણભાઇ પટેલ-પોલીસ ઇન્સ્પેકટર
પ૧. શ્રી રામચંદ્ર દેવસીંગભાઇ ચૌધરી-પોલીસ ઇન્સ્પેકટર
૫૨. શ્રી રણમલભાઇ બાબુભાઇ વાળા-હથિયારી પોલીસ ઇન્સ્પેકટર
પ૩. શ્રી કુમોદચંદ્ર રામભાઇ પટેલ-વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર
પ૪. શ્રી મનન કીરીટકુમાર ઓઝા-વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર
પપ. શ્રી કિર્તીપાલસિંહ હરીશચંદ્રસિંહ પુંવાર-પોલીસ સબ ઇન્સ્પેકટર
પ૬. શ્રી પ્રવિણસિંહ નારસિંહ પઢીયાર-પોલીસ સબ ઇસ્પેકટર
પ૭. શ્રી અરવિંદસિંહ ભરતસિંહ જાડેજા-પોલીસ સબ ઇન્સ્પેકટર
પ૮. શ્રી મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા-પોલીસ સબ ઇન્સ્પેકટર
પ૯. શ્રી મિતેષકુમાર રમેશભાઈ શકોરીયા-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૦. શ્રી મયુરભાઈ સોમાભાઈ સુતરીયા,-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૧. શ્રી દિગ્વિજયસિંહ મનહરસિંહ રાઠોડ-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬ર. શ્રી ગુરદીપસિંગ શંકરસિંગ સૈની-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૩. શ્રીમતી કૈલાશબેન અશોકકુમાર પટેલ-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૪. શ્રીમતી ગોપીબેન જયંતકુમાર મહેતા-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬પ. શ્રી અનિરૂધ્ધસિંહ ચતુરદાન ઇશરાણી-પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૬. શ્રી વસંતકુમાર કલ્ણાણદાસ પરમાર, - પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૭. શ્રી અનિલ અશોકકુમાર વછેટા, -પોલીસ સબ ઇન્સ્પેકટર,
૬૮. શ્રી પ્રજ્ઞેશસિંહ ગુમાનસિંહ ચાવડા -પોલીસ સબ ઇન્સ્પેકટર
૬૯.શ્રી વિશાલ અશ્વિનભાઇ શાહ, -પોલીસ સબ ઇન્સ્પેકટર,
૭૦.શ્રી મહેન્દ્રસિંહ ગુલાબસિંહ પરમાર- પોલીસ સબ ઇન્સ્પેકટર
૭૧.શ્રી અશોકકુમાર જગદંબા પ્રસાદ તિવારી, -પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર,
૭ર. શ્રી અભિષેક રાજીવ તિવારી -પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર,
૭૩. શ્રી નરેશકુમાર રાણાજી સુથાર -પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર,
૭૪. શ્રી હાર્દિક કુમાર વશરામભાઇ દેસાઇ -પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર,
૭પ. શ્રી ધર્મરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા -પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર,
૭૬. શ્રી જયેશભાઇ નગીનભાઇ પટેલ, બિન હથિયારી એ. એસ. આઇ.
૭૭. શ્રી નવનીતભાઇ હરીભાઇ આહીર-બિન હથિયારી એ.એસ.આઇ
૭૮. શ્રી નીલેશભાઈ મુળુભાઇ મકવાણા-બિન હથિયારી એ.એસ.આઇ
૭૯. શ્રી ચિરાગકુમાર ડાહ્યાભાઈ ચૌધરી-બિન હથિયારી એ.એસ.આઈ
૮૦. શ્રી સંજયસિંહ ગોગાવતસિંહ વાળા-બિન હથિયારી એ.એસ.આઇ
૮૧. શ્રીમિતેષ વિનોદભાઈ-બિન હથિયારી એ.એસ.આઈ
૮ર. શ્રી હઠિસિંહ ઈન્દ્રસિંહ પરમાર-બિન હથિયારી એ.એસ.આઇ
૮૩.શ્રી અજય કાળીદાસ લીંબાચીયા-બિન હથિયારી એ.એસ.આઈ
૮૪. શ્રી હરીશભાઈ મુરુભાઇ ગાજરોતર-હથિયારી એ.એસ.આઇ
૮પ. શ્રી વિરમદેવસિંહ પ્રવિણસિંહ ગોહિલ-હથિયારી એ.એસ.આઇ
૮૬. શ્રી મુકેશકુમાર હરિસીંગભાઇ વણઝારા-હથિયારી એ.એસ.આઇ
૮૭. શ્રી બળદેવભાઈ ભગવાનભાઈ કણઝરીયા- હથિયારી એ.એસ.આઇ
૮૮. શ્રી જગદીશભાઇ રામજીભાઇ ચૌહાણ-ટેકનીકલ ઓપરેટર
૮૯. શ્રી સંજયકુમાર બાબુભાઇ રૂપાપરા- બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૦. શ્રી મનોજ તુકારામ પાટીલ- બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૧. શ્રી ચિરાગભાઈ દામજીભાઇ ઢોલરીયા- બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯ર. શ્રી નિર્મળસિંહ સજુભા જાડેજા - બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૩. શ્રી દિનેશકુમાર ફલજીભાઇ પટેલ -બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૪. શ્રી આરીફખાન પીરખાન કાઝી- બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯પ. શ્રી મતી ભગવતીબેન પ્રવિણભાઇ પટેલ- મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ
૯૬. શ્રી ચંદ્રશેન રાવજીભાઇ કાવલે - હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૭. શ્રી હર્ષદભાઇ બાબુભાઇ સુતરીયા - હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૮. શ્રી સંદિપસિંહ પ્રધાનસિંહ ચૌહાણ -હથિયારી હેડ કોન્સ્ટેબલ
૯૯. શ્રી નીતિનકુમાર મહેન્દ્રભાઇ ડોડીયા- બિન હથિયારી કોન્સ્ટેબલ
૧૦૦. શ્રી રાજુભાઈ મેલાભાઇ રબારી - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૧. શ્રી વિક્રમસિંહ રૂપસિંહ રાઠોડ,- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦ર. શ્રી રોહિતકુમાર નગીનભાઈ પ્રજાપતિ- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૩. શ્રી રાહુલકુમાર બાબુલાલ સુથાર- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૪. શ્રી વિકાસ કમલેશકુમાર આહીર- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૫. શ્રી સંજયકુમાર ખેમાભાઈ દેસાઈ- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૬. શ્રી વિજયભાઈ ડી. રતન- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૭. શ્રી જશવંતસિંહ ધુળસિંહ રાઠોડ - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૮. શ્રી કાનજીભાઇ જી. દેસાઇ - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૦૯. શ્રી અનિલ પરબતભાઈ મકવાણા - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
૧૧૦. શ્રી ક્રીષ્નાપાલ રાણાભાઇ બાલસરા- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
