<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની પુન: રચના કરાઈ

સમિતિના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા ચાર ઝોનમાં નવા સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂક : જુઓ ક્યાં ઝોનમાં કોણ સભ્યો ?

ગાંધીનગર :ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવે છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલ (રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ- ૨૦૧૭ હેઠળ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની રચના કરી હતી. આ સમિતિના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા ચાર ઝોનમાં નવા સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે જે આ મુજબ છે

(6:58 PM IST)