News of Wednesday, 31st July 2024
વિશ્વરંગ ર૦ર૪ ના પોસ્ટરનું કુબેરભાઇ ડીંડોરના હસ્તે વિમોચન

રાજકોટ : ગાંધીનગર ખાતે રવીન્દ્રનાથ ટાગોર વિશ્વ વિદ્યાલય ભોપાલ દ્વારા મોરિશિયસ ખાતે આયોજીત થનાર ‘વિશ્વરંગ-ર૦ર૪' નું છઠ્ઠા સંસ્કરણનું પોસ્ટર કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે રીલીઝ કર્યુ. આ તકે સમગ્ર ટીમને કાર્યક્રમ સફળ થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
