<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

બીલીમોરામાં ઘોડાપૂર:અંબિકા, કાવેરીની સપાટીમાં સતત વધારો:દેસરા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો

કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની:ઘરોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી

 

નવસારીમાં બે દિવસથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયા બાદ બીલીમોરા શહેરમાં ઘોડાપૂર આવ્યુ છે. અંબિકા, કાવેરીની સપાટીમાં સતત વધારો થયો છે. દેસરા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થિતિ  કફોડી બની છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરાયા છે. દર ચોમાસે આવી સ્થિતિના નિર્માણનો સ્થાનિકોનો આક્ષેપ છે.

 

(10:21 AM IST)