<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

અમિતભાઈ શાહ સાથે રામભાઈ મોકરીયાની મુલાકાત

રાજકોટઃ બજેટ સત્ર દરમિયાન અનેક કાર્યકર્તાઓના માર્ગદર્શક કેન્‍દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ મુલાકાત લીધી હતી અને જુદા-જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્‍યું હતુ. જે તસવીરમાં નજરે પડે છે.

(10:38 AM IST)