<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

વડોદરામાં ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં આગ ભભૂકી :બાટલામાં બ્લાસ્ટ થયો

સમચ સૂચકતા કોઈ જાનહાની ટળી:બાટલો ફાટતા આસપાસના ઘરની બારીના કાચ તૂટ્યા

વડોદરામાં કાલે ભાડાના ઘરમાં રહેતા વિદ્યાર્થીઓ રસોઈ બનાવા જતા અચાનક ગેસના બાટલામાં આગ લાગતા ગેસનો બાટલો  ફાટ્યો હતો. પણ સમચ સૂચકતા ગેસનો બાટલો બહાર ગેલેરીમાં મુકતા કોઈ જાનહાની થઈ હતી નહી.
વડોદરા વિસ્તારમાં આવેલી સાવલીમાં ઘનશ્યામ સોસાયટીમાં ભાડાના ઘરમાં રહેતા મેડિકલના વિદ્યાર્થીઓ કાલે રસોઈ બનાવવા જતા ત્યારે ગેસનો બાટલો લિકેઝ થતા તેમાં આગ લાગી હતી. પણ વિદ્યાર્થીની સમય સૂચકા બાટલો ઘરની બાલ્કનીમાં મૂકી દેતા ગેસનો બાટલો ફાટ્યો હતો. અને ઘરમાં કોઈ પણ મોટી દુર્ધટના થઈ હતી. નહી. જ્યારે ગેસનો બાટલો ફાટતા આજપાસના લોકો ઘરની બારીઓના કાચો તુટી ગયા હતા. અને ત્યાના ત્યા રહેતા લોકોમાં  એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો

(11:29 AM IST)