તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગુજરાત વિધાનસભાના આગામી સત્ર માટે સભાગૃહની બેઠક 21 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે બોલાવવા રાજ્યપાલનું આહવાન
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના તમામ સભ્યઓને ઉક્ત સમય અને તારીખે સભાગૃહની બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરી

ગાંધીનગર : શંકરભાઇ ચૌધરી અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા આજ તા.૦૬/૦૮/૨૦૨૪ના રોજ ૧૫મી વિધાનસભાના આગામી પાંચમા સત્ર માટે સભાગૃહની બેઠક તા.૨૧/૦૮/૨૦૨૪ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યાથી બોલાવવા માટે રાજ્યપાલએ આહવાન કર્યુ છે. ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના તમામ સભ્યઓને ઉક્ત સમય અને તારીખે સભાગૃહની બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરેલ છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
