તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 6th August 2024
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે ડો.ભાગ્યેશ જહા (નિવૃત IAS)ને પુન :નિયુક્ત કરાયા
તેમના દ્વારા રચાતિ, ઉચ્ચારાતી ગ્રામબાની કવિતા, અછંદસ રચના ખુબ અદભુત

ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે વાચસ્પતિ શ્રીયુત ડો.ભાગ્યેશ જહા (નિવૃત IAS)ને ગુજરાત સરકાર તરફથી પુન: નિયુક્ત કરવામા આવ્યા છે.
ડો, ભાગ્યેશ જહાં Also GJ2ROCKs અને તેમના દ્વારા રચાતિ, ઉચ્ચારાતી ગ્રામબાની કવિતા, અછંદસ રચના ખુબ અદભુત છે,. એવુ ઘણા સાહિત્ય, સર્જક નિસબતી કહી ચૂક્યા છે.
તેમણે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૪ની પૂર્વ રાત્રીએ પાટણ મધ્યે હું પાટણ છુ ના નાટ્યમંચન થકી હેમચંદ્રાચાર્ય થી ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને પુન: જીવંત કર્યો હતો.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
