News of Wednesday, 7th August 2024
નરેન્દ્રભાઇ અને અમિતભાઇની મુલાકાતે કાંતિલાલ અમૃતિયા - ચંદુભાઇ શિહોરાની આગેવાનીમાં મોરબી - ટંકારાના ભાજપના હોદ્દેદારો

ટંકારા-મોરબીઃ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગળહમંત્રી અમિતભાઈ શાહ સાથે મોરબી જીલ્લા ભાજપ આગેવાનોએ ન્યુ દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયા, સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાંત્રા, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, ડોક્ટર અનિલ પટેલ, સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ (મોરબી) ભાવિન સેજપાલ-ટંકારા)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
