News of Wednesday, 7th August 2024
છોટાઉદેપુરના પાવીજેતપુરના કલારાણી ગામેથી નવજાત બાળકી મળી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી

છોટાઉદેપુરના પાવીજેતપુરના કલારાણી ગામેથી નવજાત બાળકી મળી આવી છે. કલારાણી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી છે.
હોસ્પિટલ સ્ટાફે બાળકીને કચરામાંથી ઉઠાવીને જરૂરી સારવાર આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને બાળક ત્યજી દેનારા અંગે તપાસ હાથ ધરી છે
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
