<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

ડાંગના વાંસદા નેશનલ પાર્કમાં ચૌશિંગાનો શિકાર :5 શિકારીઓ ઝડપાયા :વન વિભાગે ગુનો નોંધ્યો

સિડયૂલ્ડ 1 પ્રાણીની હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં માટે કાર્યવાહી હાથ ધરી

ડાંગના વાંસદા નેશનલ પાર્કની અંદર ચૌશિંગાનો શિકાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વન વિભાગે ગુનો નોંધીને તપાસ કરતાં, ચૌશિંગાનો શિકાર કરનાર 5 શખ્સને ઝડપ્યા છે. ઝડપાયેલા આરોપી સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ-1972ને આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સિડયૂલ્ડ 1 પ્રાણીની હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં માટે કાર્યવાહી હાથ ધરી છે.

(8:08 PM IST)