News of Sunday, 11th August 2024
રાજપીપળા ખાતે સાક્ષાત દશામાંના પગલાં દેખાતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

રાજપીપળા ખાડાફળીયા સ્થિત દશામાંના મંદિર ખાતે 10/07/2024 ના રોજ સાક્ષાત માં દશામાં ના પગલાં જોવા મળ્યા તેમ સેવક યુવરાજભાઈ સંજયભાઈનાઓ એ જણાવ્યું હતું
અચાનક દશા માતા ના પગલાં દેખાતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાક્ષાત દશા માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જાણવા મળ્યું છે.(ભરત શાહ, રાજપીપળા)
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
