News of Tuesday, 13th August 2024
ઘર આંગણે તિરંગો લહેરાવતા નરહરિ અમીન

રાજકોટઃ રાજયસભાના સભ્ય શ્રી નરહરી અમીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન અંતર્ગત ચાલી રહેલા હરઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઇ તેમના અમદાવાદ નારણપુરા સ્થિત નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે તિરંગો લહેરાવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
