News of Tuesday, 13th August 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી માટે 24 સપ્ટેમ્બરે મત નોંધણી કરાવી શકશે
મતદારો તા. ૨૪-૦૯-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૦૫-૦૦ કલાક દરમિયાન મતદાન (મત્ત નોંધણી ) કરી શકશે

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મત નોંધવા માટેની તારીખનું જાહેરનામુ બહાર પડાયું છે
ક્રમાંક : મઉમશબ/પૂંટણી-૨૦૨૪/ભ.તા/૩૨૭/૨૦૨૪, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની ક્લમ-૩(૨) વર્ગ-ખ ચૂંટાયેલા સભ્યોના ખંડ-(૧) થી ખંડ-(૯) માં નિર્દેશ કરેલ મત વિભાગના બોર્ડ સભ્યોની સામાન્ય ચૂંટલી-૨૦૨૪ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ-૧૯૭૪ ના વિનિયમ-૫ ના પરિશિષ્ટ-અ માં નિયત થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભોર્ડ સભ્ય ચૂંટણી કાર્યરીતિના નિયમોના નિયમ-૩(૧) મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાધાન્ય ચૂંટણી માટે જેઓએ મતદાર તરીકે નોંપણી કરાવેલ છે તેઓએ મત નોંધવા (મતદાન) માટે ચૂંટણી કાર્યરીતિના નિયમોના નિયમ-૭(૧) મુજબ મતદારો તા. ૨૪-૦૯-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૦૫-૦૦ કલાક દરમિયાન મતદાન (મત્ત નોંપણી) કરી શકશે જેની સૌ નોંધાયેલા મતદારોએ નોંધ લેવા જણાવાયું છે
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
