<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

હવે વલસાડના ભાગલ ગામેથી ચરસના 21 પેકેટ મળ્યા

ગઈકાલે ઉદવાડા ગામ ખાતે મળી આવ્યો હતો ચરસનો જથ્થો

સુરતના હજીરા દરિયાકાંઠા બાદ, આજે વલસાડ જિલ્લામાંથી ફરી  ચરસનો જથ્થો મળી આવ્યો છે. વલસાડ તાલુકાના ભાગલ ગામ ખાતે ચરસનો જથ્થો મળી આવ્યો છે ગત રોજ ઉદવાડા ગામ ખાતે ચરસનો જથ્થો મળી આવ્યો હતો આજે ભાગલ ગામ ખાતે 21 જેટલા પકેટેમાં ચરસનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ છે

   . ડુંગરી પોલીસ, SOG પોલીસ,અને મરીન પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઈ છે. વલસાડ જિલ્લાના 70 કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારે પોલીસ દ્રારા ટિમ બનાવી તપાસ હાથ ધરાઈ છે.

(12:37 AM IST)