News of Wednesday, 14th August 2024
રાજકોટમાં કપાસનો ભાવ 1578 સુધી બોલાયો : જાણો રાજ્યની 16 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ ?
ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 286.50 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 286.50 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરામાં રૂ.1600 બોલાયો હતો. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1578 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો નીચો ભાવ 1400 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 1551 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 286.50 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 117 ટન, જૂનાગઢમાં 63, અમરેલીમાં 44.80, બોટાદમાં 39.40, છોટા ઉદેપુરમાં 19.30, જામનગરમાં 1.10, ભરૂચમાં 1.10 અને સુરત જિલ્લામાં 0.80 ટન કપાસની આવક થઇ છે. આ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 173 ક્વિન્ટલ કપાસની આવક થઇ છે.
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
