હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત : ગાજવીજ સાથે છૂટોછવાયો મધ્યમ વરસાદ થઇ શકે
કાલે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે

અમદાવાદ : ગુજરાતમાં બે ચાર દિવસથી રાજ્યના અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક ભાગોમાં ધોધમાર ઝાપટા વરસ્યા છે. જોકે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાના કોઇ અણસાર જણાતા નથી. રાજ્યમાં ગાજવીજ સાથે છૂટોછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે.
15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
18થી 20 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર , જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
