<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

લકઝરી કાર બેફામ ચલાવીઃ વિડીયો વાઇરલ

ગાંધીનગરના રસ્‍તાઓ પર લકઝરી કારોને બેદરકારી પૂર્વક ચલાવવાનો વીડીયો વાયરલ થયા પછી ૭ ને ઝડપી લેવાયા છે.

વિજય સુવાળા (ભુવાજી) દ્વારા દિનેશ દેસાઇ પર થયેલ હુમલાનો વિડીયો વાઇરલ

ભાજપના પ્રદેશ સંયોજક હુમલા કેસ ,ભાજપના પ્રદેશ સંયોજક દિનેશ દેસાઈ ભુવાજી ઉપર, વિજય સુવાળા ભુવાજીએ કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે..

(4:24 PM IST)