News of Thursday, 22nd August 2024
અમદાવાદના લાંભામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડૉક્ટરોના દવાખાના કરાયા સીલ
એક ક્લિનિકમાં કમ્પાઉન્ડર દ્વારા દવા અપાતી,,એક ક્લિનક ડોક્ટરની ગેરહાજરીમાં ધમધમતું હતું

અમદાવાદમાં યોગ્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડૉક્ટરો પર મનપાએ તવાઈ બોલાવી છે. યોગ્ય ડિગ્રી વગરના ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા, જેમના ક્લિનિક સીલ કરવામાં આવ્યા છે. લાંભામાં એક ક્લિનિકમાં કમ્પાઉન્ડર દ્વારા દવા આપવામાં આવતી હતી તો અન્ય એક ક્લિનિકમાં BAMS ડોક્ટરની ગેરહાજરીમાં પણ દવાખાનું ધમધમતું હતું. લાંભા વિસ્તારમાં બે દવાખાના સીલ કરાયા છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
