<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5175 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો : જાણો રાજ્યની 28 માર્કટિંગ યાર્ડ શું ભાવ રહ્યો?

ગુજરાતની 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 749.71 ટન જીરાની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 749.71 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5175 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 4791 રૂ., રાજકોટમાં 4760 રૂ., જસદણ અને વાંકાનેરમાં 4700 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 749.71 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 488.12 ટન, રાજકોટમાં 161.40, મોરબીમાં 54.80, દેવભૂમિ દ્વારકામાં 12.80, બનાસકાંઠામાં 9.86, બોટાદમાં 9.60, અમદાવાદમાં 4.21, કચ્છમાં 3.22, પોરબંદરમાં 2, સુરેન્દ્રનગરમાં 1.74, જામનગરમાં 1.70, અમરેલીમા 0.20 અને પાટણમાં 0.06 ટન જીરાની આવક થઇ છે.

 

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઊંઝા41005175ગોંડલ35514791રાજકોટ42004760જસદણ41004700વાંકાનેર41004700જામ ખંભાળિયા41004650બોટાદ41054640થરા45254630મોરબી40604618માંડલ41014601હળવદ40204600રાપર37514600બાબરા40004585દસાડા-પાટડી43004551વિરમગામ43554550ભાણવડ41004500થરાદ33254500ધ્રાંગ્રધ્રા35004450અંજાર42804440ભચાઉ40004420ધાનેરા28704400ધ્રોલ37404370ઉપલેટા39004365થરા(શિહોરી)41504315પોરબંદર40004300સિદ્ધપુર40004000પાંથવાડા38053915વાવ28003713

(11:17 PM IST)