<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

અકિલા ન્યુઝ : વડોદરાના ગોરવામાં રાત્રે શ્રીજીના આગમન પહેલા નીકળતી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, શોભાયાત્રા મધુબન રોડ પર પહોંચતા થયો હતો પથ્થરમારો, પથ્થરમારાની ઘટનામાં અનેક વાહનોને નુકશાન પહોંચ્યું હતું, અફવાને કારણે નાસભાગ મચી હતી.

(11:17 AM IST)