<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

અમદાવાદમાં સવાર સુધીમાં ૯.૫ ઇંચ વરસાદ: નરોડા અને મણીનગરમાં સૌથી વધુ ૧૩ ઇંચ: ઉસ્માનપુરામાં ૧૧ ઇંચ: આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૫ ઇંચ વરસાદ: નરોડામાં સૌથી વધુ ૧૩ ઇંચ: મણીનગરમાં પણ ૧૩ ઇંચ: ઉસ્માનપુરામાં ૧૧ ઇંચ: વાસણા બેરેજ ૧૨૮.૫ ફૂટ લેવલ પર ૯ દરવાજા ખોલ્યા: 

સોમવારે બંધ કરેલા ૯ અંડરપાસ માંથી ૭ ખોલી નાખ્યા, હજુ પણ બે બંધ: 

અમદાવાદમાં આજે સવારે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ: 

અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી.. ઓરેન્જ એલર્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા તાકિદ. 

(કેતન ખત્રી અને ગૌરવ ખત્રી અમદાવાદ અકિલા)

 

(12:04 PM IST)