<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

વડોદરા પાસે રેલ્વે ટ્રેકમાં પાણી ભરાતા રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનોને અસર: આજે નહિ દોડે

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ

રાજકોટ: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

 

(1) 28.08.24 नी ट्रेन नंजर 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ

 

(2) 27.08.24 नी ट्रेन नंजर 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

 

(3) 28.08.24 नी ट्रेन नंजर 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

 

(4) 28.08.24 नी ट्रेन नंजर 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

 

 

(11:57 AM IST)