તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત : રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી
ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી અપાઈ

ગાંધીનગર: ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને વડા પ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી, તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડયું અને ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
