<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં નવા રોડ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 10.16 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી

લાઠ, ભીમોરા, જમનાવડ સહિતના ગામ માટે નવા રોડ બનાવવા 10.60 કરોડ રૂપિયા મંજૂર કરાયા

ગાંધીનગર : ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં નવા રોડ બનશે . રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે 10.16 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી કરી છે.

 

લાઠ, ભીમોરા, જમનાવડ સહિતના ગામ માટે નવા રોડ બનાવવા 10.60 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. નવા રોડ બન્યા બાદ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારને ચોમાસા દરમિયાન ફાયદો થશે અને ગામ સંપર્ક વિહોણા થવાની સમસ્યાનું નિરાકણ આવશે

(12:27 AM IST)