News of Sunday, 1st September 2024
વડોદરામાં વકીલની હત્યા:અનૈતિક સંબંધોના મુદ્દે હત્યા કરાઈ હોવાની પોલીસને આશંકા
વડોદરાથી સિંઘરોટ જતા માર્ગ પર, બોથડ પદાર્થથી મૂઢ માર મારતા ગંભીર ઇજાઓને કારણે વકીલનું મોત થયું: એક શકમંદ શખ્શ અને તેની પત્નીની અટકાયત

વડોદરામાં વકીલની હત્યા કરવામાં આવી છે. અનૈતિક સંબંધોના મુદ્દે હત્યા કરાઈ હોવાની પોલીસને આશંકા છે. વડોદરાથી સિંઘરોટ જતા માર્ગ પર, બોથડ પદાર્થથી મૂઢ માર મારતા ગંભીર ઇજાઓને કારણે વકીલનું મોત થયું છે. એક શકમંદ ઈસમ અને તેની પત્નીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
