<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સગીર કાર ચાલકે કામરેજના ખડસર ગામે અકસ્માત :રિંગરોડ પર એક બાઈક અને ટુ વ્હીલરને અડફેટે લીધા

કારચાલક સગીરે બંને વાહનોને ટક્કર મારી:ઇજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે ખસેડાયા :અકસ્માત સર્જી સગીર કાર ચાલક ફરાર: આરોપી કારચાલકની ધરપકડ

સુરત: સગીર કાર ચાલકે કામરેજના ખડસર ગામે અકસ્માત સર્જ્યો છે. રિંગરોડ પર એક બાઈક અને ટુ વ્હીલરને અડફેટે લીધા છે. કારચાલક સગીરે બંને વાહનોને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી સગીર કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 AM IST)