News of Monday, 2nd September 2024
દક્ષિણ ગુજરાતનાં આભ ફાટયું: પ થી ૮ ઇંચ વલસાડ, સોનગઢ અને વાસંદામાં જળબંબાકાર

ડાંગ અને આહવામાં ૪-૪ ઇંચ, તાપીના સોનગઢમાં ૮ ઇ઼ચ, વધઇ તાલુકામાં ૭ ઇંચ, વ્યારામાં સાડા ૭ ઇંચ, વાસંદામાં સાડા ૭ ઇંચ, ડોલવન તાલુકામાં પ ઇંચ વરસાદઃ નવસારીનું ગોલ ગામ ફેરવાયું બેટમાં : નદીના પાણી સતત ઘુસી રહયા છે ગામમાં.ઉકાઇ ડેમમાં ૧.૪૦.પ૭૪ કયુસેક પાણીની આવકઃ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૩૬.૩ર ફુટે પહોંચીઃ ૩ કલાકમાં ડેમની સપાટી ૯ ફુટ વધી. ભારે વરસાદથી તાપીના વાલોડમાં નદીઓ બની તોફાનીઃ નદીઓમાં પાણીની ભરપુર આવક થતા ફસાયા પશુઓઃ વાલોડના બદેજ ગામાં નદીના પાણીમાં પશુઓ ફસાયા.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
