News of Monday, 2nd September 2024
પાલીતાણામાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા: ડુંગરપુર ગામના અફઝલ નામના યુવાનની હત્યા
પાલીતાણા બાય પાસમાં એકજ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણના બનાવમાં એક યુવાનની હત્યા થતા દોડધામ

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર જિલ્લાના પાલીતાણા બાય પાસમાં એકજ જ્ઞાતિના બેજૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણના બનાવમાં એક યુવાનની હત્યા થતા દોડધામ મચી જવા પામી હતી.
આ બનાવમાં ડુંગરપુર ગામના અફઝલ નામના ૨૭ યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ઘટના સ્તરે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
