<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ભરૂચમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર

હાંસોટના આસરમા ગામે કિમ નદીના પાણી ફરી વળ્યા:ગામમાં અવરજવર માટે રસ્તો બંધ થઇ ગયો

ભરૂચમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ છે. હાંસોટના આસરમા ગામે કિમ નદીના પાણી ફરી વળ્યા છે. કિમ નદીના પાણી ગામમાં પ્રવેશતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. ગામમાં અવરજવર માટે રસ્તો બંધ થઇ ગયો છે.

(6:37 PM IST)