<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છુટા છવાયાlથી ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત છે. આજે બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છુટા છવાયાlથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ  ભારે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.

(7:00 PM IST)