<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ગુજરાત હાઇકોર્ટે એક સભ્ય વાળા OBC કમિશન બાબતે ગુજરાત સરકારનો ખુલાસો માંગ્યો

આવા લુલા કમિશન મુદ્દે હાઇકોર્ટ સખત નારાજગી વ્યક્ત કરી: ચીફ સેક્રેટરીને ૨૫મી સપ્ટેમ્બર સુધી એફિડેવિટ કરવા આદેશ કર્યો

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે એક સભ્ય વાળા OBC કમિશન બાબતે ગુજરાત સરકારનો ખુલાસો માંગ્યો છે. આવા લુલા કમિશન મુદ્દે હાઇકોર્ટ સખત નારાજગી વ્યક્ત કરી છે,  ચીફ સેક્રેટરીને ૨૫મી સપ્ટેમ્બર સુધી  એફિડેવિટ કરવા આદેશ કર્યો છે

(7:20 PM IST)