News of Thursday, 12th September 2024
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળાનો દિવ્ય પ્રારંભ :જાણો દર્શન અને આરતીનો સમય.

આજથી જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળાની શરૂઆત થઈ ગઈ છે. આ મહામેળો 18 સપ્ટેમ્બર સુધી યોજાશે. અહીં ગુજરાત સહિત દેશભરના માઈભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.
ભાદરવી પૂનમ 2024 - દર્શન સમય
- સવારે 6 થી 11.30 વાગ્યા સુધી
- બપોરે 12.30 થી 5 વાગ્યા સુધી
- સાંજે 7 થી રાત્રીના 12 વાગ્યા સુધી
- ભાદરવી પૂનમ 2024 - આરતી સમય
- સવારે 6 થી 6.30 વાગ્યા સુધી
- સાંજે 7 થી 7.30 વાગ્યા સુધી
- ભાદરવી પૂનમ 2024 - તારીખ, વાર અને તિથિ
- તારીખ
વારતિથિ12-09-2024ગુરુવારભાદરવા સુદ - નોમ13-09-2024શુક્રવારભાદરવા સુદ - દશમ14-09-2024શનિવારભાદરવા સુદ - અગિયારસ15-09-2024રવિવારભાદરવા સુદ - બારસ16-09-2024સોમવારભાદરવા સુદ - તેરસ17-09-2024મંગળવારભાદરવા સુદ - ચૌદસ18-09-2024બુધવારભાદરવા સુદ - પૂનમ
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
