<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

અકિલા ન્યુઝ : આજે અંબાજી ભાદરવી પૂનમનો બીજો દિવસ, પ્રથમ દિવસે આશરે 2 લાખ ભક્તોએ કર્યા દર્શન, આજે બીજા દિવસે ભક્તોનો જોવા મળી રહ્યો છે ઘસારો, ગુજરાત પોલીસ પણ મગ્ન બની ભક્તોને જય અંબેના નાદ સાથે કરાવી રહી છે દર્શન. : જુઓ વિડિયો

(1:02 PM IST)