News of Monday, 16th September 2024
હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
ચોર મંદિરમાં ચોરી કરી ગાઢ જંગલમાં નાસી ગયો હતો:પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા

દાહોદઃ હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો છે. પોલીસે ચોરને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો . ચોરને ઝડપી પાડવા ગાઢ જંગલમાં નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો . ચોર મંદિરમાં ચોરી કરી ગાઢ જંગલમાં નાસી ગયો હતો. પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા . જે પછી નાઇટ વિઝન કેમેરાથી ચોર પર ચાંપતી નજર રાખી ઝડપી પાડ્યો હતો . પોલીસની સારી કામગીરી બદલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
