News of Wednesday, 18th September 2024
ભરૂચના દહેજમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ ભભૂકી : ધુમાડાના ગોટેગોટા દૂર દૂર દેખાયા
કેમિકલ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ:ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો

ભરૂચના દહેજમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ભયાનક આગ લાગી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યાં હતા. કેમિકલ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ થઈ હતી. જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
