<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

મુમતાઝ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીમાં વળતરની માગ કરી

વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોને નુક્સાન :કેટલીક જગ્યા પર ઘરમાં પાણી ઘસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યુ

ભરૂચઃ મુમતાઝ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખી જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીમાં વળતરની માગ કરી છે. વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટમાં ભારે વરસાદથી ખેડૂતોને નુક્સાન પહોંચ્યુ છે. કેટલીક જગ્યા પર ઘરમાં પાણી ઘસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યુ છે. અઢી મહિનાથી સતત વરસાદના કારણે વાવેતર ના થયું. ખેડૂતોને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ છે.

(11:32 AM IST)