News of Thursday, 19th September 2024
નવસારી શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ
લાંબા વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક:શહેરીજનોને બફારાથી છુટકારો

નવસારીઃ સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ. લાંબા વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરીજનોને બફારાથી છુટકારો મળ્યો છે. ભાદરવા માસ દરમિયાન વરસેલો વરસાદ ડાંગરના પાક માટે ફાયદાકારક છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
