<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ફકત મીઠી વસ્‍તુ જ નહિ નમકીન ચીજો પણ મીઠી વસ્‍તુની જેમ શરીરને નુકશાન પહોંચાડી શકે છે

અમદાવાદઃ જો તમને લાગે છે કે ફકત મીઠાઇ ખાવાથી શરીરમાં બ્‍લડ સુગર લેવલ વધે છે એવું નથી મીઠુ, મરચુ આપણા શરીરમાં રકતર્શરા વધારી શકે છે. કારેલા જો તેલમાં ફ્રાઇ કરીને બનાવેલ હોય તો બ્‍લડ સુગર લેવલ ઝડપથી વધારી શકે છે. એવું જ કઢીનું છે બેસન અને છાસના ઉપયોગથી બનાવેલ કઢીમાં ફાઇબર હોતુ નથી. જે પણ સુગર લેવલ વધારી શકે છે. જો ચણાને ફોતરા સથે પીસી તેનો લોટ કાઢીને તેમાંથી કઢી બનાવાય તો તે સુગર લેવલ વધારતી નથી.

ફ્રાઇ કરેલ શાક ખાવાને બદલે વધારે કરી મર્યાદિત તેલમાં બનાવેલ શાક ખાવા આરોગ્‍ય માટે સાચી વાત છે.

(11:46 PM IST)