<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

વડોદરામાં રાજ્યના DGP શ્રી વિકાસ સહાયની રાજયના ઉચ્ચ પોલીસ અધીકારી ઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ના 4 કમિશનર, 9 રેન્જ IG DIG,સાથે લો એન્ડ ઓર્ડર બાબતે ચર્ચા વિચારણાઓ અને ગુનાખોરી ડામવાની રણનીતિ ની ઘડવા  અંગે કરી સમીક્ષા

પ્રથમ DG કોન્ફરન્સ અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે નવી બનેલી કમિશનર કચેરી ખાતે યોજાયા બાદ બીજી ક્રાઈમ કોન્ફરન્સ વડોદરા ખાતે યોજાઇ

DG શ્રી વિકાસ સહાય ના અધ્યક્ષ સ્થાને ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા , જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અનુપમસિંહ ગેહલોત, નરસિંમ્હા કોમર, IG સંદીપસીહ, અશોકકુમાર યાદવ, DIG દીપક મેઘાણી, ખુરશીદ અહેમદ, જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ડીજીપીની રાજ્યના મેગા સીટી ગણાતા શહેર અમદાવાદ વડોદરા બાદ આગામી રાજકોટ અને સુરતમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે

(9:38 PM IST)